Gopal Bharwad | Jiv Kone Valo Na Hoy | Laad 2 | જીવ કોને વાલો ના હોય । Gujarati Sad Song 2024 POP SKOPE MUSIC Kho Tổng Hợp 13,095,368 1 năm trước Add Nghe mp3 Facebook Tweet XEM MÔ TẢ જાઓ ગોપાલ ભરવાડ નું નવું ગુજરાતી ગીત માટે તૈયાર થઈ "જીવ કોને વાલો ના હોય " માત્ર @POPSKOPEMUSIC પર 💜 Gopal Bharwad | Jiv Kone Valo Na Hoy | Laad 2 | જીવ કોને વાલો ના હોય । Gujarati Sad Song 2024 Pop Skope Music & Vitthal Ajani Presents "Jiv Kone Valo Na Hoy" New Gujarati Song 2024. Starring with Chhaya Thakor & Samarth Sharma. Sung by Gopal Bharwad. Music is given by Shashi Kapadiya. Lyrics are penned by Rahul Dafda. 🎬 Create your version of "Jiv Kone Valo Na Hoy : on ➟ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : https://www.instagram.com/reels/audio/1545999372975590/ ➟ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐒𝐡𝐨𝐫𝐭𝐬 : https://youtube.com/source/S1XlYU2nPGM/shorts?si=KE9ZERDyyT6uuoUE 🎶 To Listen/Download "Jiv Kone Valo Na Hoy" click on the link below : ♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://gaana.com/song/jiv-kone-valo-na-hoy ♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : https://tinyurl.com/fp22dybs ♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : https://tinyurl.com/585mmz9n ♪ 𝐇𝐮𝐧𝐠𝐚𝐦𝐚 : https://tinyurl.com/464dudvr ♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://tinyurl.com/5n85kh2b ♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://music.youtube.com/watch?v=S1XlYU2nPGM&si=YfwXfpp725urBCIS ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 𝐁𝐮𝐲 : https://tinyurl.com/2m9yyn92 ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐏𝐫𝐢𝐦𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://tinyurl.com/habpyhx8 🎧 𝐒𝐨𝐧𝐠 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : ➟ Tital : Jiv Kone Valo Na Hoy ➟ Featuring : Chhaya Thakor, Samarth Sharma ➟ Singer : Gopal Bharwad ➟ Lyrics : Rahul Dafda ➟ Music : Shashi Kapadiya ➟ Director : Vishnu Thakor Adalaj ➟ Dop & Edit : Rohit Ahir ➟ Producer : Vitthal Ajani ➟ Production : Mehul Sinh Vadodara ➟ Makeup & Hair : Dhra Shah ➟ Light : Jeetu Vyas, Sanjay ➟ On Floor Music Arranger : Sunil Kachhiya ➟ Publicity Design : Kanak Ajani ➟ Music Label : Pop Skope Music ➟ ©Copyrights : Kinjal Studio ➟ 𝐑𝐞𝐚𝐜𝐡 𝐮𝐬 𝐚𝐭: Popskopemusicofficial@gmail.com 📝Lyrics હે આકાશે તારલિયા જેમ ગણી શકે ના કોઈ એટલો પ્રેમ કરું છું તને પૂછો તમે તોય..(2) તું છો મારો જીવ..જીવ કોને વાલો ન હોય..(2) મને તું ગમે છે એનું બીજું કારણ નથી કોઇ તારી સાદગીના શણગારે મારા દલ ગયા છે મોહી..(2) દરિયાના પાણીને વાલી માપી શકે ના કોઈ અમુક સવાલોના જવાબ ના હોય તું છો મારો જીવ..જીવ કોને વાલો ન હોય..(2) હે સાચા પ્રેમની મને વાલી પરખ છે તારા હોવાનો મને કેટલો હરખ છે હે તું મળી તે દી નો મંદિરે જાવ છુ હે કંઈ માંગતો નથી ખાલી મલકાઉ છું.. તે સઘળું આપી દીધું છે હવે બીજું શૂ રે જોય... છાતી ચીરીને બતાવું માનો ના તમે તોય...(2) તુ છો મારો જીવ.. જીવ કોને વાલો ન હોય..(2) હે વ્રત કર્યા તા મે 16 સોમવાર ના હે ઇ ફળયા છે આ પ્રેમની પ્રભાત માં હે જેટલી ગાવલડી ને વાલી હોય વાછલડી એટલી વાલી તું મને લાગે મારી 'ઢેલડી' હે સાચા રે પ્રેમીના કદી પારખા ન હોય.... હે સાબિત રે કરવામાં ક્યાંક દેશો અમને ખોઇ..(2) તુ છો મારો જીવ.. જીવ કોને વાલો ન હોય..(2) મને તું ગમે છે એનું બીજું કારણ નથી કોઇ તારી સાદગીના શણગારે મારા દલ ગયા છે મોહી.. દરિયાના પાણીને વાલી માપી શકે ના કોઈ અમુક સવાલોના જવાબ ના હોય તું છો મારો જીવ..જીવ કોને વાલો ન હોય..(2) #jivkonevalonahoy #laad2 #laad #chhayathakor #samarthsharma 𝐏𝐨𝐩 𝐒𝐤𝐨𝐩𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 ના અવનવા ગીતો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહિ અને નવી અપડેટ માટે 🔔 બટન દબાવાનું ભૂલશો નહિ. Please "Subscribe" on this Link for more Videos. https://www.youtube.com/c/POPSKOPEMUSIC?sub_confirmation=1 We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste! Welcome to the family of Gujarati Songs Pop Skope Music આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો. Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :) Post your comments below and share our videos with your friends. Spread the love! ------------------------------------------- 𝐄𝐧𝐣𝐨𝐲 𝐚𝐧𝐝 𝐬𝐭𝐚𝐲 𝐜𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 : ------------------------------------------- ► 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : https://www.youtube.com/c/POPSKOPEMUSIC/ ► 𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : https://www.facebook.com/Popskopemusic/ ► 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : https://instagram.com/popskopemusic_official/ ► 𝐒𝐧𝐚𝐩𝐜𝐡𝐚𝐭 :https://b.sharechat.com/oXcFJnsWSX ❤Like Share And Follow Fast...💞 #popskopemusic #Jivkonevalonahoy #gopalbharwadnewsong #gopalbharwadlovesong #chhayathakornewsong #gujaratilovesong #gujaratigeet #gujaratisong #gujaratinewsong Video liên quan 1:29:25 Live Show DJ SELENA tại H CLUB Show DJ 7,502 view 3 năm trước Add 16:42 Steps You Can Take & Things To Say To Get Your Ex Back Love Advice TV 65,496 view 2 năm trước Add 6:02 10 Signs Your Ex Wants You Back Psychology Points Daily – Upgrade & Transform 2,833 view 11 tháng trước Add 21:01 Sarileru Neekevvaru Jukebox | Mahesh Babu, Rashmika,Tamannaah,Anil Ravipudi | DSP T-Series Telugu 984,230 view 6 năm trước Add 2:07:12 Flosstube #37 - The Brandi Show B&E Stitchery 2,037 view 4 tháng trước Add 56:54 Famous GM Blunders GMBenjaminFinegold 90,564 view 3 năm trước Add 38:18 Fischer vs Greenblatt: Lecture by GM Ben Finegold GMBenjaminFinegold 21,272 view 1 năm trước Add 56:58 HOA Cut My Water Line to “Teach Me a Lesson” — But Their Faucets Ran Dry When I Shut the Main Valve LD Stories 928 view 3 tháng trước Add 12:36 HOA Karen THREW Out a Veteran’s Mail—Claimed He Didn’t Deserve It & Got Arrested! The Last Frontier Tales 2,885 view 3 tháng trước Add 14:09 Why Campers are Choosing THIS Toilet Over Smelly Buckets! Playing with Sticks 367,535 view 1 năm trước Add 39:25 HOA Blocked My Own Road with a Gate — Fled When My Cop Friend Arrived! It’s MY Land! PotatoTales 4,800 view 3 tháng trước Add 54:10 Karen Called COPS Cuz I Denied HOA Board Access to My Private Pool! HOA Revenge 1,531 view 4 tháng trước Add 1:06:26 HOA Tried to Get Me Arrested for Trespassing — Didn’t Know I’m the Judge Who Can Shut Them Down HOA Stories 14,346 view 4 tháng trước Add 25:51 HOA Karen Tries to Flex Power on My Cabin Until She Finds Out I Own the Entire Valley! The American Lorebook 364 view 8 tháng trước Add 1:54:36 Los Acosta 2025 - Lo Mejor Exitos Sus Mejores Canciones - Los Acosta Mix Romanticas MÚSICA ROMANTICA 2,228,359 view 9 tháng trước Add 1:11:22 Lo Mejor de Los Temerarios: Clásicos Románticos GRUPERAS DEL RECUERDO MIX 326,374 view 5 tháng trước Add 10:42 Lure Fishing from Kayak: Epic Barbel & Chub Catches! Fishing Barcelona 374 view 1 năm trước Add 17:35 if you dont laugh, you have no soul The Meme Sheep 16,007,401 view 3 năm trước Add 13:55 Are Telescopic Rods Dead? I Put the Pocket Monkey to the Test! Fishing Barcelona 787 view 8 tháng trước Add 22:43 探秘云南深山,山洞藏着神秘村庄,这一幕差点把我吓背气!【小白的奇幻旅行】 小白的奇幻旅行 260,996 view 9 tháng trước Add